Tulshi Ashrayby Aditi Infra
Madhav Park, Rajkot
Tulshi Ashray Overview
Property Type :
Residencial Apartment
Carpet Area :
722 - 748 Sq.ft
Construction Status :
Under Construction
Possession Date :
April, 2021
Unit of Tulshi Ashray
About Tulshi Ashray
સુવિધાઓ ફલોરીંગ : 2 X 2 વિટ્રીફાઈડ ટાઈલ્સ. કિચન : સેન્વડીચ ગ્રેનાઈટ ટોપ પ્લેટફોર્મ સ્ટેઈનલેશ સ્ટીલ સીંક સાથે. દરવાજા : મુખ્ય દરવાજો લેમીનેટડ તથા અન્ય દરવાજા ક્લશ ડોર. બારી : એલ્યુમિનિયમ સેકશન વિન્ડો, સેફ્ટીગ્રીલ સાથે તથા ચારે બાજુ નેચરલ સ્ટોન સીલ. બાથરૂમ : સ્ટાન્ડર્ડ સેનેટરી વેર્સ તથા જેગુઆર સમકક્ષનું બાથ ફીટીંગ્સ (7 વર્ષ વોરંટી) તેમજ ગ્લેઝ ટાઈલ્સ સ્લેબ લેવલ સુધી. પ્લમ્બીંગ : ISI પાઈપ અને ફિટિંગ્સ. ઈલેક્ટ્રીક : સ્ટાન્ડર્ડ કંપનીની મોડયુલર સ્વીચ તથા ISI કંપનીનું ઈલેક્ટ્રીક વાયરીંગ. ફિનીશીંગ : અંદરની દિવાલમાં લાપી ફિનીશ આધારીત માલા પ્લાસ્ટર તથા બહારની દિવાલમાં એક્રેલીક વોટર પ્રૂફ પેઈન્ટ તથા ડબલ કોટ સેન્ડફેઈસ પ્લાસ્ટર. લીફ્ટ : સારી ગુણવતાવાળી ઓટોડોર લીફ્ટ. વિશિષ્ટતાઓ • ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્યર બાંધકામ • સીસીટીવી કેમેરા સિસ્ટમ . • સ્કૂલ પીકઅપ એન્ડ ડ્રોપઅપ પોઈન્ટ • ઈલેકટ્રીક ગીઝર સીસ્ટમ • પાવર બેક - અપ સામાન્ય વપરાશ માટે જનરેટર • અંડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક • પેર્વડ બ્લોકનું પાકીંગ • સંપૂર્ણ લોનેબલ ટાઈપલ ક્લીયર