Nandan Heightsby Tapi Developers

Movdi, Rajkot

RERA Registered

Nandan Heights By

Tapi Developers

₹ 32.51 Lac

Nandan Heights Overview

Property Type :

Residencial Apartment

Carpet Area :

650 Sq.ft

Construction Status :

Under Construction

Possession Date :

December, 2020

Unit of Nandan Heights

About Nandan Heights

સુવિધાઓ 

- સ્ટાન્ડર્ડ કંપનીની પ્રિમીયમ ગ્રેડની વિટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ .
- કિચનમાં સેન્ડવીચ પ્લેટફોર્મ, સ્ટેનલે સ્ટીલ સીક, ગ્લેઝ ટાઇલ્સ સ્લેબ લેવલ સુધી .
- કિચનમાં આર.ઓ.નું પાઇપ ફીટીંગ પ્રોવિઝન.
- બાથરૂમમાં સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી , ફીટીંગ , પ્લમ્બીંગ ફીટીંગ તથા ગ્લેઝ ટાઇલ્સ સ્લેબ લેવલ સુધી . 
- દરેક બાથરૂમમાં ગરમ પાણી માટે સોલાર પોઇન્ટ .

- આકર્ષક લેમીનેટ મેઇન ડોર .
- બારીમાં સ્ટાન્ડર્ડ એલ્યુમીનીયમ સ્લાઇડર વિન્ડો .
- સ્ટાન્ડર્ડ કંપનીની ઓટો ડોર લીફટ .
- સ્ટાન્ડર્ડ કંપનીની સ્વીચ , જરૂરીયાત મુજબના ઇલેકટ્રોનીક પોઇન્ટ .
- ફલેટની અંદરની દિવાલોમાં પુટ્ટી ફીનીશ .
- અંડર ગ્રાઉન્ડ તથા ઓવર હેડ પાણીના ટાંકાની સુવિધા .

વિશેષતાઓ 
• સંપૂર્ણ લોનેબલ અને ટાઇકલ કિલયર પ્રોજેકટ .
• અલ્ટ્રા મોર્ડન આકર્ષક સંપૂર્ણ હવા ઉજાસવાળું એલીવેશન.
• ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રકચરલ ડિઝાઇન .
• ગ્રાઉન્ડ ફલોરમાં ફૂલ પાર્કિંગની સુવિધા .

Amenities of Nandan Heights

Get Direction of Nandan Heights