Kasumbi Eleganceby Kasumbi Reality

Gondal Highway, Rajkot

RERA Registered

Kasumbi Elegance By

Kasumbi Reality

₹ On request

Kasumbi Elegance Overview

Property Type :

Residencial Apartment

Carpet Area :

615 Sq.ft

Construction Status :

Under Construction

Possession Date :

February, 2023

Unit of Kasumbi Elegance

About Kasumbi Elegance

સુવિધાઓ તથા વિશેષતાઓ 
સ્ટ્રક્ચર :
• ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર

ફલોરીંગ :
• સ્ટાર્ન્ડડ કંપનીનું 24 x 24 વિટ્રિફાઇડ ટાઈલ્સનું ફ્લોરીંગ.
• પાર્કિંગમાં ડિઝાઈનર ફ્લોરીંગ.

કિચન :
•  ગ્રેનાઈટ ટોપ પ્લેટર્ફોમ તથા સ્ટેનલેસ સ્ટીલ સીન્ક.
•  સ્લેબ લેવલ સુધી ગ્લેઝ ટાઈલ્સ.
•  વોશ એરીયામાં વોશિંગમશીન માટે પોઈન્ટની સુવિધા.

ડોર-વિન્ડો :
•   ડેકોરેટીવ મેઈન ડોર તથા અંદરના ફલશ ડોર.
•   પાવડર કોટેડ એલ્યુમિનીયમ સેકસન વિન્ડો ગ્રેનાઈટ ફ્રેમ સાથે.
•   વોશ અને બાથરૂમમાં ગ્રેનાઈટ ફ્રેમ સાથે દરવાજા.

 બાથરૂમ - પ્લમ્બિંગ :
•   સ્લેબ લેવલ સુધી સ્ટાન્ડર્ડ ગ્લેઝ ટાઈલ્સ તથા સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફ્રિટીંગ.
•   સ્ટાન્ડર્ડ કંપનીનું U.P.V.C. તથા C.P.V.C. પાઈપ ફિટીંગ.
•   સોલાર વોટરની સિસ્ટમ.

ઈલેકટ્રીક :
•   સ્ટાન્ડર્ડ કંપનીનું ઈલેક્ટ્રીક વાયરીંગ અને મોડયુલર એસસરીઝ તથા પૂરતા પ્રમાણમાં ઈલેક્ટ્રીક પોઈન્ટ.
•   D.T.H. કનેકશન તેમજ આરો પ્લાન માટે પોઈન્ટ.

કલર :
•   અંદરની દિવાલમાં પુટ્ટી ફિનીસ તથા બહારની દિવાલોમાં પ્રાઈમર સાથે વેધર પ્રુફ કલર

અન્ય વિશેષતાઓ :
•   ગ્રાઉન્ડ ફલોર તેમજ ફસ્ટ ફલોર કુલ બે ફલોરનું વિશાળ પાર્કિંગ.
•   એક ટાવરમાં સ્ટાર્ડડ કંપનિની બે ઓટો ડોર લીફટ(ગિયર લેશ)
•   G.E.B. કનેકશન ચાર્જ અને GST ચાર્જ લેવામાં આવતો નથી.

Amenities of Kasumbi Elegance

Get Direction of Kasumbi Elegance