Ishwar Heights by Ishwar Developers
Krishna Park chowkdi, Rajkot
Ishwar Heights Overview
Property Type :
Residencial Apartment
Carpet Area :
450 - 600 Sq.ft
Construction Status :
Under Construction
Possession Date :
April, 2021
Unit of Ishwar Heights
About Ishwar Heights
કોમન સુવિધા: • દરેક ફ્લેટને પર્સનલ કાર પાર્કિંગની સુવિધા તથા પૂરતા પ્રમાણમાં બાઈક પાર્કિંગની સુવિધા • એસોશિએશન મેનેજમેન્ટ માટે ઓફિસની સુવિધા. • લીફ્ટ તથા કોમન લાઇટિંગ માટે જનરેટરની સુવિધા. • કોમનએરિયામાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા. • ચીલ્ડરન પ્લે એરિયા તથા લેન્ડસ્કેપ ગાર્ડનની સુવિધા. • ગ્રાઉન્ડ ફ્લોરમાં આકર્ષક રિસેપ્શનની સુવિધા. • ડેકોરેટીવ કમ્પાઉન્ડ વોલ, ગેઈટ તથા સિક્યુરિટી માટેના રૂમની સુવિધા વિશેષતાઓ : • સંપૂર્ણ લોનેબલ અને ટાઈટલ ક્લીયર પ્રોજેક્ટ, • ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ ડિઝાઇન. • અલ્ટ્રા મોડર્ન આકર્ષક સંપૂર્ણ હવા ઉજાસવાળું એલિવેશન • રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં.... ફ્લોરિંગ: • સ્ટાન્ડર્ડ કંપનીની વિટ્રિફાઇડ ટાઇલ્સ. કિચન: • ગ્રેનાઇટ સેન્ડવિચ પ્લેટફોર્મ સ્ટેનલેસ સ્ટીલ સિંક સાથે તથા બીમ બોટમ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ તથા R.O. માટેનો પોઇન્ટ. ડોર - વિન્ડો: • લેમિનેટેડ સીટ સાથેનું ડેકોરેટિવ મેઈન ડોર તથા અંદરના ફ્લશ ડોર s.s. ફિટિંગ સાથે. • પાવડર કોટેડ થ્રિટેડ એલ્યૂમિનિયમ સેક્શન વિન્ડો, ગ્રેનાઇટ સીલ તથા ગ્રીલ સાથે. કલર: • બહારની દીવાલમાં એક્રેલીક તથા અંદરની દીવાલમાં ફિનિશ / લાપી અસ્તર. ઇલેક્ટ્રિક: • સ્ટાન્ડર્ડ કંપનીનું ઈલેકટ્રીક વાયરિંગ, મોડ્યુલર એસેસરીઝ તથા વોશિંગ મશીન, ફ્રીઝ, ગીઝર, એ.સી., આર.ઓ. પ્લાન, ટી.વી.ના પોઈન્ટનું પ્રોવિઝન MCB સ્વિચ સાથે. બાથરૂમ - પ્લમ્બિંગ: • બીમ બોટમ લેવલ સુધી સ્ટાર્ન્ડર્ડ ગ્લેઝ ટાઇલ્સ તથા સ્ટાન્ડર્ડ કંપનીનું સેનેટરી ફિટિંગ, જેગુઆર ફિટિંગ, ગિઝરના પ્રોવિઝન સાથે. • સ્ટાન્ડર્ડ કંપનીનું UPVC તથા CPVC પાઇપ નું ફિટિંગ.