Haridarshan Flatby Shree Hari Developers

Rolex Road, Rajkot

RERA Registered

Haridarshan Flat By

Shree Hari Developers

₹ On request

Haridarshan Flat Overview

Property Type :

Residencial Apartment

Carpet Area :

550 - 555 Sq.ft

Construction Status :

Under Construction

Possession Date :

January, 2021

Unit of Haridarshan Flat

About Haridarshan Flat

સુવિઘાઓ 
• શહેરના હાર્દસમાં કોઠારીયા મેઈન રોડ ટચ રમણીય પોશ એરીયામાં ૨૦ લકઝરીયસ ફલેટ્સનું સુંદર આયોજન . 
• ભુકંપ પ્રતિરોધક સ્ટ્રકચરલ ડિઝાઈન મુજબ આર.સી.સી. ફેમ સ્ટ્રકચર સાથે બાંધકામ , 

• લીફટ : ISI માન્ય સ્ટાન્ડર્ડ કંપનીની કુલ્લી ઓટોમેટીક ડોર સાથે લીફટની સુવિધા . 
• ફલોરીંગ : બ્રાન્ડેડ કંપનીની ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ફલોરીંગ તથા ટેરેસમાં સીરામીક ટાઈલ્સનું કુલ ફલોરીંગ .
• ટોયલેટ : કુલ્લી ગ્લેઝ ટાઈલ્સ તથા વોશ બેઈઝ તથા R.0. પ્લાન્ટ . 
• કિચન : કુલ્લી ગ્લેઝ ટાઈલ્સ .
• પાણી : દરેક ફલેટમાં ૨૪ કલાક પાણીની કૂલ સુવિધા. 
• પ્લમ્બીંગ : ઉચ્ચ કવોલીટીનું ISI પ્લમ્બીંગ ફિટીંગ તથા કન્સીલ્ડ સારી કવોલીટીનું ફિટીંગ્સ તથા ઈન્ટરકોમ ટેલીફોનની સુવિધા .
• ઈલેકટ્રીક : ISI માન્ય સ્ટાન્ડર્ડ કંપનીનું વાયરીંગ તથા . ઈલેકટ્રીક એસેસરીઝ , દરેક શો - રૂમ તથા શોપમાં કેબલ કનેકશન વાયરીંગની સુવિધા . 
• કલર : અંદરના ભાગે સ્ટાન્ડર્ડ કંપનીની વોલ કેર પુટ્ટી . 
• પાર્કિંગ : ગ્રાઉન્ડ ફલોરમાં વિશાળ પાર્કિંગની સુવિધા.

Amenities of Haridarshan Flat

Get Direction of Haridarshan Flat