3 Bhk House For Sell

Kothariya ring road, Near lijjat papad ,tirupati balaji park, oppo. akshratirth apartment,Rajkot

₹ 30.00 Lac

Overview

Purpose :

Sell

Property Type :

House / Villa

Subproperty Type :

House

Built-up Area :

700 Sq.ft

Area/Carpet Area :

700 Sq.ft

Facing :

East

Furnishing :

Semifurnished

Construction Status :

Ready to Move

Total Floor :

2

Balconies :

1

Bathroom :

3

Bedroom :

3

Description

નવા બનાવેલા ૨ મકાન વેચવાનાછે.

મોટા વાહનો રાખવા માટે પણ પુરતી જગયાછે. પાછળ એક પ્લોટ મુકીને ૮૦ ફુટ રોળ તેમજ ડાબી બાજુ એક પ્લોટ મુકીને ૪૦ ફુટ રોળ નીકળેછે. ગોંડલ ચોક તેમજ કોઠારીયા ચોકથી નજીક રીંગરોળથી માત્ર ૨૦૦ મીટર દુરછે.

એકની કિંમત ૩૦ લાખછે.

નવુ બાંઘકામછે. ૬૭ વાર જગ્યાછે.

દસ્તાવેજ સાથે પ્લાન પાસ થયેલ દરેક પુરા કાગળ સાથેછે.

તેમજ લોન થઈ શકશે.

નીચે આગળ પાર્કિંગ માટે ઊપરથી ખુલુ ફળીયુ તેમજ એક P.O.P. કરેલ હોલ , રસોડુ , રુમ છે. ઊપર એક રુમ એક રસોડુ તેમજ આગળનો ભાગ ખુલો અગાસી તરીકે વાપરી શકાય તેમછે. ખુબજ સારી ગુણવંતાનુ બાંધકામ કરેલછે. બારી દરવાજા કબાટ માટેના રુમમા તેનજ રસોડામા મારબલના ખાનાછે. રસોડામા તેમજ ધણી જગ્યાએ લાદીનો ઊપયોગછે. ગેસ કનેકસન લઈ શકાશે. પાણી માટે અગાસીમા ટાકો તેમજ ફરીયામા ભુગ્રભ ટાકો અને ૪૫૦ફુટ નો પાણીનો ખુટે તેવો દારછે. લાઈટનુ વાયરીંગ તેમજ પાણી અને ભુગ્રભ ની લાઈન નાખેલછે.

સરનામુ : કોઠારીયા રીંગ રોળ લીજ્જત પાપડ પાસે તીરુપતી બાલાજીપાકઁ અક્ષરાતીઁથ એપાટઁમેન્ટ સામે

ઓફીસ સરનામુ : સહકાર સો.૨ પીપડીયા હોલ પાછળ

(રામ તારી માયા) 

જરુર જણાય અથવા વાતચીત માટે રુબરુ અથવા ફોનથી સંપક કરવો ખોટા ભાવતાલ વાળાવે સંપકઁ કરવો નિહ

Amenities

Get Direction

agent L
Laxmanbhai
Owner
+91 XXXXXXXXXX

+91