Welldone Beauty Parlour

Welldone Beauty Zone,shree Complex,opp Talent Land School,vimalnagar Main Road,puraskardham Area,kalawad Road, Rajkot.

  • View More...

₹ 1.00 Cr

Overview

Purpose :

Sell

Property Type :

Commercial

Subproperty Type :

Other

Built-up Area :

1100 Sq.ft

Area/Carpet Area :

1000 Sq.ft

Construction Status :

Ready to Move

Description

"કોમર્શિયલ  જગ્યા  વેચવાની છે"
બ્યુટી પાર્લર + ઓફિસ.

પહેલા માળે 1000 સ્ક્વેર ફૂટ કોમર્શિયલ જગ્યા.

વ્યાજબી બદલો ચાલે.

બ્યુટી પાર્લર - ડોક્ટર - ટ્યુશન ક્લાસીસ કે ઓફિસ યુઝ લાયક 1000 સ્ક્વેર ફુટ પહેલા માળ ની કોમર્શિયલ જગ્યા  વેચવાની છે.
600 સ્ક્વેર ફૂટ મા "સારી આવક" વાળું વેલફર્નિશ્ડ & AC રનિંગ "બ્યુટી પાર્લર" સારી બિઝનેસ ગુડવિલ સાથે + 400 સ્ક્વેર ફૂટ મા AC ઓફિસ = ટોટલ 1000 સ્ક્વેર ફુટ કોમર્શિયલ જગ્યા.

એડ્રેસ:-
 વિમલ નગર મેઇન રોડ, પુષ્કરધામ એરીયા ,
કાલાવડ રોડ, રાજકોટ

કિંમત :-1.00 cr. (ગુડવિલ સાથે)

50% બદલો આવકાર્ય...

બ્રોકર મિત્રો જેન્યુઇન પાર્ટી સાથે વાત કરી આવકાર્ય.

કોન્ટેક:-
 રાજેશ જાની(owner)
9824230567

Get Direction

agent R
Rajesh Jani
Owner
+91 XXXXXXXXXX

+91